એક સર્વેના ચોંકાવનાર આંકડાઓ પર નજર કરીયે
હવે બનશે
વ્યક્તિગત અને સચોટ કરિયર માર્ગદર્શન
વિદ્યાર્થીની શક્તિઓ, રુચિઓ, નબળાઈઓ ઓળખવી
વિવિધ ફિલ્ડનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન
આવડત અને ક્ષમતાના આધારે કરિયરની પસંદગી
ફિલ્ડ અનુરૂપ કોલેજ પસંદ કરવી
કરિયરમાં સફળ થવાના વિવિધ રસ્તાઓ
વિવિધ સ્કોલરશીપનું માર્ગદર્શન
જોબ અને વ્યવસાયની તકો
શિક્ષણ પાછળ કરેલ પૈસા, સમય અને મહેનતનું વળતર
કરિયરમાં સફળ થવા માટે વ્યક્તિગત ઈમ્પ્રુવમેન્ટ
આવડત અને ક્ષમતા પ્રમાણે કરિયરની પસંદગી
આવતા 10 વર્ષનું કરિયર પ્લાનિંગ
CareerSahi એ એક કારકિર્દી માર્ગદર્શન નેટવર્ક છે જે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તેમની ભવિષ્યની કારકિર્દીઓની પસંદગીમાં મદદ કરે છે.
યોગ્ય કારકિર્દી પસંદ કરવી તમારા આખા જીવન પર અસર કરી શકે છે. CareerSahi તમને તમારી રુચિઓ, કુશળતાઓ, આવડત અને ક્ષમતાના આધારે સાચી કારકિર્દી શોધવામાં મદદ કરશે.
કરિયરસહી વ્યક્તિગત વિદ્યાર્થીનું કારકિર્દી માર્ગદર્શન, કોલેજ એડમિશન હેલ્પ, કરિયર પ્લાંનિંગ અને સ્કોલરશીપ સહિતની સર્વિસ આપે છે.
કરિયરસહીની અમુક સર્વિસ ફ્રી છે જયારે અમુક પ્રીમિયમ સર્વિસ Paid છે જે દરેક વિદ્યાર્થી ને પોસાય એવી છે.
કરિયરસહી ખાસ કરીને વિદ્યાર્થીઓને સચોટ, સંપૂર્ણ અને નિષ્પક્ષ માર્ગદર્શન પૂરું પાડવા માટેની એક પહેલ છે જે કોઈ કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટની તરફેણ કર્યા વિના માર્ગદર્શન પૂરું પાડે છે.